પીઢ પત્રકાર અને લેખક બાબુ ભારદ્વાજ નું કોઝિકોડે, કેરળમાં હૃદય નિ બીમારી ના કારણે અવસાન પામ્યા હતા. તેમની ઉમર 68 વર્ષ હતી.
એક પત્રકાર તરીકે, તેમણે અગ્રણી ન્યૂઝ પેપર અને કેરળમાં ટેલિવિઝન મીડિયા ભાગ હતો.
પુરસ્કારો અને સન્માન:
તેમણે તેમની નવલકથા Kalapangalkkoru Grihapadam માટે કેરાલા સાહિત્ય અકાદમી એવોર્ડ (2006) જીત્યો હતો.


0 comments: